પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગણેશ ચતુર્થીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.
X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
आप सभी को गणेश चतुर्थी की ढेरों शुभकामनाएं। श्रद्धा और भक्ति से भरा यह पावन अवसर हर किसी के लिए शुभकारी हो। भगवान गजानन से प्रार्थना है कि वे अपने सभी भक्तों को सुख, शांति और उत्तम स्वास्थ्य का आशीर्वाद दें। गणपति बाप्पा मोरया!