પ્રધાનમંત્રીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રીએ પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
એક્સ પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.”
Tributes to former Prime Minister, Pandit Jawaharlal Nehru Ji on the occasion of his birth anniversary.