પ્રધાનમંત્રીએ ISS પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રીએ ISS પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી, જેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર છે.
PMO India એ X પર મૂકેલી એક પોસ્ટમાં કહ્યું:
“PM @narendramodi એ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી, જેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર છે.”