Current Affairs

પ્રધાનમંત્રીએ ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રીએ ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી.

અલગ અલગ પોસ્ટમાં તેમણે લખ્યું:

“ભગવાન જગન્નાથની રથયાત્રાના શુભ અવસર પર તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ. હું ઈચ્છું છું કે શ્રદ્ધા અને ભક્તિનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય લાવે. જય જગન્નાથ!”

ପବିତ୍ର ରଥଯାତ୍ରା ଉପଲକ୍ଷେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା

ଜୟ ଜଗନ୍ନାଥ!”

भगवान जगन्नाथ की रथ यात्रा के पवित्र अवसर पर सभी देशवासियों को मेरी ढेरों शुभकामनाएं। श्रद्धा और भक्ति का यह पावन उत्सव हर किसी के जीवन में सुख, समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए, यही कामना है। जय जगन्नाथ! pic.twitter.com/vj8K6a0XKM

ପବିତ୍ର ରଥଯାତ୍ରା ଉପଲକ୍ଷେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା ।

ଜୟ ଜଗନ୍ନାଥ! pic.twitter.com/TBLqIgV8kH