Current Affairs

પ્રધાનમંત્રી પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થયા

પ્રધાનમંત્રી પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થયા છે. તેમણે રાહત અને પુનર્વસન માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:

“પૂર અને ભૂસ્ખલન પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે હિમાચલ પ્રદેશ અને પંજાબ જવા રવાના થઈ રહ્યા છીએ. ભારત સરકાર આ દુ:ખદ ઘડીમાં અસરગ્રસ્ત લોકો સાથે ખભા મિલાવીને ઉભી છે.”

Leaving for Himachal Pradesh and Punjab to review the situation in the wake of floods and landslides. The Government of India stands shoulder to shoulder with those affected in this tragic hour.

 

મુલાકાતી સંખ્યા : 27