પ્રધાનમંત્રીએ શ્રી લી જે-મ્યુંગને કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રીએ શ્રી લી જે-મ્યુંગને કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી લી જે-મ્યુંગને કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ શ્રી લી જે-મ્યુંગને અભિનંદન. ભારત-કોરિયા ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિસ્તૃત અને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.
@Jaemyung_Lee.”