પ્રધાનમંત્રીએ ગુરુ પૂજા પર પાસુમ્પોન મુથુરામલિંગ થેવરને શ્રદ્ધાંજલિ આપી
                        પ્રધાનમંત્રીએ ગુરુ પૂજા પર પાસુમ્પોન મુથુરામલિંગ થેવરને શ્રદ્ધાંજલિ આપી
                    
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂજાના શુભ પ્રસંગે આદરણીય પાસુમ્પોન મુથુરામલિંગ થેવરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“ગુરુ પૂજાના શુભ પ્રસંગે, આદરણીય પાસુમ્પોન મુથુરામલિંગ થેવરને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ, એક મહાન વ્યક્તિત્વ જેમણે ભારતના સામાજિક અને રાજકીય જીવન પર ઊંડી છાપ છોડી હતી. ન્યાય, સમાનતા અને ગરીબો અને ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. ત તેઓ ગૌરવ, એકતા અને સ્વાભિમાનના પ્રતીક હતા .જેમણે ઊંડા આધ્યાત્મિક ભાવને સમાજસેવાના અડગ સંકલ્પ સાથે જોડ્યો હતો.
On the auspicious occasion of his Guru Pooja, paying heartfelt homage to the revered Pasumpon Muthuramalinga Thevar Ji, a towering figure with a deep impact on India’s social and political life. His unwavering commitment to justice, equality and the welfare of the poor and…
இந்தியாவின் சமூக மற்றும் அரசியல் வாழ்வில் ஆழமான தாக்கத்தை ஏற்படுத்திய மாபெரும் ஆளுமையான பசும்பொன் முத்துராமலிங்க தேவர் அவர்களுக்குப் புனிதமான குரு பூஜையின் போது மனமார்ந்த அஞ்சலி செலுத்துகிறேன். நீதி, சமத்துவம் ஆகியவற்றுக்கும் ஏழைகள் மற்றும் விவசாயிகளின் நலனுக்கும் அவரது அசைக்க…