Current Affairs

પ્રધાનમંત્રીએ એક લેખ શેર કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય શિક્ષણને વધુ સર્વાંગી, સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને તેમાં પરિવર્તન લાવી

પ્રધાનમંત્રીએ એક લેખ શેર કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય શિક્ષણને વધુ સર્વાંગી, સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને તેમાં પરિવર્તન લાવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક લેખ શેર કર્યો છે જેમાં સમજાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય શિક્ષણને વધુ સર્વાંગી, સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને સંપૂર્ણપણે પરિવર્તન લાવી છે.

કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા X પર લખેલી પોસ્ટના જવાબમાં, PMO ઇન્ડિયા હેન્ડલ પર કહેવામાં આવ્યું છે:

કેન્દ્રીય મંત્રી શ્રી @dpradhanbjp સમજાવે છે કે કઈ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય શિક્ષણને વધુ સર્વાંગી, સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને તેમાં સંપૂર્ણપણે પરિવર્તન લાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાંચ વર્ષ પછી, તેની અસર વર્ગખંડોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.”

Union Minister Shri @dpradhanbjp explains how the National Education Policy 2020 has transformed Indian education by making it more holistic, inclusive and future-ready. He adds that five years later, its impact is clearly visible in the classrooms. https://t.co/v3q7jWCRXV