પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025માં મતદાન કર્યું
પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025માં મતદાન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025માં મતદાન કર્યું છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
“ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025માં મતદાન કર્યું.”
Voted in the 2025 Vice President election. pic.twitter.com/soCoJJmHSI